About Navsari BuildSathi

Navsari BuildSathi એ નવસારી માટેનું લોકલ ગુજરાતી પ્લેટફોર્મ છે, જ્યાં યુઝર્સ પ્રોપર્ટી, બિલ્ડિંગ મટીરીયલ, બિલ્ડર, કોન્ટ્રાક્ટર, મજૂર અને કન્સ્ટ્રક્શન સંબંધિત સર્વિસ સરળતાથી શોધી શકે છે.

અમારું મુખ્ય લક્ષ્ય નવસારીના લોકો માટે વિશ્વસનીય, સરળ અને લોકલ માહિતી આધારિત પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે, જેથી ખરીદનાર, વેચનાર, એજન્ટ, સપ્લાયર અને સર્વિસ પ્રોવાઇડર એક જ જગ્યાએ જોડાઈ શકે.

અમારું લક્ષ્ય

નવસારીમાં રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સંબંધિત માહિતી સરળ, ઝડપી અને લોકલ ભાષામાં ઉપલબ્ધ કરાવવી.

અમારી મુખ્ય સેવાઓ

  • પ્રોપર્ટી, જમીન, મકાન, પ્લોટ અને ભાડે/વેચાણ લિસ્ટિંગ
  • બિલ્ડિંગ મટીરીયલ સપ્લાયર માહિતી
  • બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની માહિતી
  • કોન્ટ્રાક્ટર અને કન્સ્ટ્રક્શન સર્વિસ પ્રોવાઇડર
  • મજૂર, કારીગર અને કામદારો સંબંધિત માહિતી
Location રાજકોટ, ગુજરાત, ભારત
WhatsApp +9879541032
Managed By Build Setu™
Owner મુકેશભાઈ ચાવડા

તમારા વિશ્વાસ અને સહકાર માટે આભાર. 🙏